INTEGRATED MENTORSHIP PROGRAMME FOR CONSTABLE ONE STOP SOLUTION FOR GS + MATHS & REASONING • પ્રત્યેક દિવસનું ઝીણવટપૂર્વક આયોજન • કોન્સટેબલ સિલેબસ મુજબ દરેક ટૉપિકનું વિસ્તૃત કવરેજ • Session: સેશનમાં વિષય નિષ્ણાત દ્વારા ટૉપિક વિશે ગહન ચર્ચા અને મહત્વના ટૉપિક વિશેની માહિતી. • Test: સેશનમાં જણાવ્યા મુજબ વાંચન કરવાનું રહશે અને ત્યાર બાદ જે રણનીતિ સમજાવી તે મુજબ ટેસ્ટ આપવાની રહશે. • Notes/Material: કોન્સટેબલ સિલેબસ મુજબ સેશનમાં જણાવેલ ટૉપિકની તમામ માહિતી આવરી લેતી નોટ્સ/મટેરિયલ. • GSમાં 65+ ટૉપિક વાઇઝ ટેસ્ટ અને તેનું વિસ્તૃત સોલ્યુશન આપવામાં આવશે. • YAGNIKSIRના ગાઈડન્સ હેઠળ ગણિત અને રિઝનિંગ ના તમામ ચેપ્ટરના તમામ ટાઇપને આવરી લેતી 3000 + પ્રશ્નો અને HANDWRITTEN SOLUTION ધરાવતી ગુજરાતની એક માત્ર ટેસ્ટ સીરીઝ. • GS = 2000 + પ્રશ્નો વિગતવાર સોલ્યુશન સાથે • ગણિત અને રિઝનિંગ = 3000+ પ્રશ્નો વિગતવાર સોલ્યુશન સાથે • પરીક્ષા તારીખ જાહેર થયે કુલ 5 ફૂલ BOOSTER મોક ટેસ્ટ.